સંગાથ નુ મહત્વ
If a drop of water falls on lake, it loses its identity.
If it falls on a rose, it shines.
If it falls on a shell, it becomes a pearl.
Moral : --
The drop is the same, but the company matters.
જલબિન્દુ સરોવર મા પડે તો પોતાની ઓળખ ગુમાવે છે ,
જો તે ગુલાબ પર પડે તો ચળકે છે ,
જો તે છીપ પર પડે તો મોતી બને છે .
સાર :
જલબિન્દુ એ જ છે પણ સંગાથ ના લીધે તેનુ મહત્વ બદ્લાઈ જાય છે .
- નિમેષ


થોડામાં ઘણું . સરસ.
Post a Comment
<< Home