Monday, January 28, 2008

પરીન્દો કો મંજિલ .....

એક હિન્દી દૈનિક મા આવેલી અને ખુબ જ ગમી ગયેલી લીટીઓ લખવાનુ કેમ કરતા ચુકી જવાય



પરીન્દો કો મંજિલ મિલેગી યકીનન
યે ફૈલે હુએ ઉનકે પર બોલતે હૈ
વો લોગ રહેતે હૈ ખામોશ અકસર
જમાને મે જિનકે હુનર બોલતે હૈ.

Monday, July 09, 2007



ક્યારેય હાર ન માનો...

શ્રી ગણેશાય નમ:

ગણેશજી ના અંગો અને તેમની મહત્તા..

Wednesday, May 09, 2007

સ્વામી વિવેકાનન્દ


ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મન્ડયા રહો..- સ્વામી વિવેકાનન્દ

Tuesday, March 13, 2007

જીવન નો પ્રથમ નિયમ


જીવન નો પ્રથમ નિયમ
તમે કયારેય એટલા વ્ય્સ્ત નથી કે જુના મિત્રો સાથે સમ્પર્ક મા ન રહી શકો.

Tuesday, October 31, 2006

ગુમાવવુ - મેળવવુ


દરેક વસ્તુ જે તમે ગુમાવી છે , તમે બીજુ કાઈ મેળવ્યુ છે ,
અને દરેક વસ્તુ જે તમે મેળવી છે , તમે કાઈ ગુમાવ્યુ છે ,
આ તમારો જીવન પ્રત્યે નો અભિગમ છે . તમે ક્યા તો દુખી થાઓ ક્યા તો ખુશ થાઓ.

Friday, September 15, 2006

નસીબ

પૈસો ...

પૈસો બધુ ખરીદી શકે સિવાય કે ખુશી ....

Saturday, August 26, 2006

જીવન ના સફર મા ....



જીવન ના સફર મા તોફાનો અને ઉછળતા મોજાઓ ને અવગણશો નહી,
તેમને પસાર થઈ જવા દો , સફર અવિરત રાખો .

હન્મેશા યાદ રાખો , શાંત સાગર ક્યારેય સમર્થ ખલાસી નથી બનાવતો.

મિત્ર

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.